Ahmedabad, Gujarat Mon - Fri: 10:00 AM - 12:30 PM | 5:30 PM - 7:30 PM
Menopause Wellness & Holistic Care - Dr. Nimisha Shah

2025
Series

Published in Khadayta Jyoti Aarogya Vibhag Special Column

By Dr. Nimisha Shah (Homeopath)

  • 2025 Editions
  • Gujarati & English

મેનોપોઝ : જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલવાનો સમય એટલે “મેનોપોઝ”

Comprehensive Guide to Menopause, Hormonal Changes, Perimenopause & Holistic Lifestyle Management

“મેનોપોઝ એ જીવનનો અંત નથી, પરંતુ જીવનમાં ગમતું કરવાની ફરી મળેલી તક છે. સાચી સમજ, સંતુલિત આહાર, કસરત અને હોમિયોપેથી થકી દરેક સ્ત્રી આ તબક્કાને સહજ અને સશક્ત બનાવી શકે છે.”

ડો. નિમિષા શાહ / હોમિયોપેથિક નિષ્ણાત, Nurture Swasthya

લેખ શ્રેણી વિષે સંક્ષિપ્ત માહિતી (Article Overview)

પ્રખ્યાત માસિક પત્રિકા 'ખડાયતા જ્યોતિ' ના આરોગ્ય વિભાગમાં ડો. નિમિષા શાહ દ્વારા મેનોપોઝ વિશે વિગતવાર શ્રેણી પ્રકાશિત કરવામાં આવી છે. આ લેખમાં સ્ત્રીઓના શરીરમાં ૪૦-૪૫ વર્ષ પછી આવતા કુદરતી હોર્મોનલ ફેરફારો, તેના લક્ષણો અને તેના નિદાન-ઉપચાર વિશે ખૂબ સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે:

  • મેનોપોઝનું નિદાન: ૧૨ મહિના સુધી માસિક ન આવે ત્યારે AMH ટેસ્ટ, ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન (FSH), થાઇરોઇડ, લિપિડ પ્રોફાઇલ અને લિવર ફંક્શન ટેસ્ટ.
  • મુખ્ય અસરગ્રસ્ત અંગો: લિવર (Liver), બોન એન્ડ મસલ્સ (Bone & Muscle), મગજ (Brain) અને હૃદય (Heart).
  • લક્ષણો: હોટ ફ્લશિસ, અનિદ્રા (Insomnia), વજન વધવું (Belly Fat), મૂડ સ્વિન્ગ્સ, બ્રેઈન ફોગ (Brain Fog), ઓસ્ટીયોપોરોસિસ અને સાંધાનો દુખાવો.
  • લાઈફસ્ટાઈલ મેડિસિન: સંતુલિત આહાર, વેઈટ ટ્રેઈનિંગ/યોગા, પૂરતી ઊંઘ, મેડિટેશન અને હોમિયોપેથિક કેર.

સંપૂર્ણ પ્રકાશિત લેખ (Original Published Pages)

નીચે આપેલા મૂળ પેજીસ પર ક્લિક કરીને વાંચી શકો છો અથવા ઉપર આપેલ ડાઉનલોડ બટન દ્વારા આખી PDF સેવ કરી શકો છો.

મે ૨૦૨૫ અંક (May 2025) - ભાગ ૧
Menopause Article May 2025

વિષય: મેનોપોઝની ઓળખ, ટેસ્ટ અને પેરીમેનોપોઝ તબક્કો.

મે ૨૦૨૫ અંક (May 2025) - ભાગ ૨
Menopause Symptoms May 2025

વિષય: મેનોપોઝના ૧૯ મુખ્ય લક્ષણો, હોટ ફ્લશિસ, ઊંઘ અને મનોશારીરિક ફેરફારો.

જૂન ૨૦૨૫ અંક (June 2025)
Liver & Cortisol in Menopause

વિષય: લિવર, કોર્ટીસોલ (Stress Hormone), બેલી ફેટ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ.

ઓગસ્ટ ૨૦૨૫ અંક (August 2025)
Bone and Muscle Health in Menopause

વિષય: Bone & Muscle Health, કેલ્શિયમ, વિટામિન-D3, ઓમેગા-૩ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ.

સપ્ટેમ્બર ૨૦૨૫ અંક (September 2025)
Brain Health and Memory in Menopause

વિષય: Brain Health, બ્રેઈન ફોગ (Brain Fog), સ્મરણશક્તિ અને માનસિક શાંતિ.

ઓક્ટોબર ૨૦૨૫ અંક (October 2025)
World Menopause Month Lifestyle Medicine

વિષય: World Menopause Month - Lifestyle Medicine, બેલેન્સ્ડ ડાયેટ અને સ્લીપ હાઇજીન.

સંપૂર્ણ ૨૦ પેજની પીડીએફ વાંચવા માટે

ખડાયતા જ્યોતિ પત્રિકામાં પ્રકાશિત થયેલ ડૉ. નિમિષા શાહના તમામ મેનોપોઝ આર્ટિકલ્સ આ પીડીએફમાં એકસાથે ઉપલબ્ધ છે.

શું આપ પણ મેનોપોઝ અથવા હોર્મોનલ સમસ્યાઓથી પરેશાન છો?

નર્ચર સ્વાસ્થ્ય ખાતે ડો. નિમિષા શાહ સાથે પર્સનલાઇઝ્ડ હોલિસ્ટિક અને હોમિયોપેથિક કન્સલ્ટેશન મેળવો.

Book Consultation Now